My terrific padlet by Sandeep Dayatar

મને ઓળખો (વિષય - જીવવિજ્ઞાન તારીખ - 12/02/21
મને ઓળખો અને સાચો જવાબ આપો.
1. મારું નામ છે...........
મને પ્રાણીઓ નો રાજા કહે છે.
મારું ઘર ગુજરાત માં છે
અને મારું સ્થાન અશોક સ્તમ્બ પર છે.

2.  કોઈ એક જ જગ્યા એ જોવા મળું
બીજે ક્યાય મને ના જોઈ શકો
અને તેથી મને એ ક્ષેત્ર ની...... જાતિ કહે છે.

3.......... દ્વારા રેડ ડેટા બુક આપવામાં આવે છે.
આ બુક માં વિવિધ કેટેગરી હોય છે,
જેના દ્વારા ખબર પડે કે પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે કે નહિ

4.  GPS છે  મારું ટૂંકું નામ
હું સ્થાન અને સમય ની માહિતી આપું છું.
મારું પૂરું નામ.......... છે.